ભારત દેશમાં ઘણા બધા ગણપતિ બાપાના મંદિર આવેલા છે. ત્યારે આજે આપણે ગાઢ જંગલની વચ્ચે ટેકરા ઉપર આવેલા એક ગણપત દાદા ના મંદિર વિશે વાત કરવાના છીએ. અહીં ગણપત દાદા ના મંદિર પર પૂજા કરતા પુજારીનો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ નાનકડા એવા મંદિરનો અદભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ગણપત બાપાનું મંદિર છત્તીસગઢના ઢોલકલ ટેકરી પર આવેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર દરિયાની સપાટીથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરને ગણપત બાપાનું હજારો વર્ષ જૂનું મંદિર ગણવામાં આવે છે.
આ મંદિર લોકોને દૂર દૂરથી પણ દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 40 મિનિટના જંગલ પસાર કર્યા બાદ ગણપતિ બાપાના મંદિર પાસે પહોંચી શકાય છે. આ મંદિર એટલી ઊંચાઈ પર છે કે અહીં જતા પણ લોકોને ખૂબ જ ડર લાગે છે.
ત્યારે આ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા કરતા પૂજારીનો વિડીયો થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ મંદિર પર જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો ઉપલબ્ધ નથી જેના કારણે મંદિરે જવા માટે જંગલના રસ્તા પર પગપાળા જવું પડે છે.
View this post on Instagram
ગણપત બાપા ના મંદિર નો વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment