આપણને બધાને ખબર હશે કે ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા દેવી-દેવતાઓના મંદિરે આવેલા છે. ઘણા મંદિરમાં અલગ અલગ ચમત્કાર હોય છે. ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલા હનુમાન દાદાના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ.
હનુમાન દાદાના આ મંદિરનો મહિમા જ અનેરો છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. હનુમાન દાદાનું આ મંદિર બનાસકાંઠાના ડીસામાં આવેલું છે. આ મંદિરની એક અનોખી વાત સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
મિત્રો આ મંદિરને હઠીલા હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે. હઠીલા હનુમાન દાદાનો મહિમા અપરંપાર છે અને માત્ર દાદાનું નામ લેવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. દરરોજ અહીં દૂર દૂરથી લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે.
મિત્રો અહીં આવતા કોઈપણ ભક્તોને પોતાની મનોકામે એક કાગળમાં લખીને હનુમાન દાદાની આગળ મૂકવાની હોય છે. પછી દાદા પોતાના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. દોડ દોડથી લોકો અહીં આવે છે અને કાગળમાં પોતાની મનોકામના લખીને દાદાના ચરણમાં મૂકે છે.
શનિવારના દિવસે તો મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. કહેવામાં આવે છે કે આ મંદિરમાં પૂજાના સામાનની જગ્યાએ એક કાગળ અને બોલપેન લાવવામાં આવે છે. આ મંદિરનો તો મહિમા અપરંપાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment