જન્મેલી દીકરીની હાથમાં જોવા મળી મહેંદી, દીકરીને જોઈને લોકોએ કહ્યું કે “સાક્ષાત માં દુર્ગા પધાર્યા…” જુઓ વાયરલ વિડિયો…

હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો અને અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણી ઘણા સમય પહેલાના એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ.

આ કિસ્સો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં નવરાત્રીના દિવસોમાં બની હતી. અહીં નવરાત્રિમાં માતા રાણીએ સાક્ષાત દર્શન આપ્યા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અહીં રહેતા એક ડોક્ટરના પરિવારમાં નવરાત્રીના પહેલા જ દિવસે એક દીકરીનો જન્મ થયો હતો.

દીકરીનો જન્મ થયા બાદ તેના હાથ જોઈને પરિવારના સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. કારણકે જન્મેલી દીકરીના હાથમાં મહેંદી લગાવેલી હોય તેવું લાગી રહ્યું હતું અને પરિવારના સભ્યો અને આસપાસના લોકો અને ચમત્કાર માની રહ્યા છે.

દીકરીને જોઈને લોકો તેને માં દુર્ગાનું રૂપ માની રહ્યા છે. મિત્રો જન્મેલી દીકરીની દસ આંગળીઓમાં મહેંદી લગાવેલી હોય કેવું લાગી રહ્યું છે. બાળકીનો જન્મ થયા બાદ આ વાત ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ હતી.

બાળકીનો વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Sushil Kaushik નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*