કપિરાજ અને નાનકડા એવા બાળકની મિત્રતાનો આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળક અને એક કપીરાજ નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિરાજ બાળકના માથામાંથી જુ કાઢી રહ્યો છે.

વન્ય જીવો અને માનવો વચ્ચે મિત્રતા થઈ શકે તેવા ઉદાહરણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક નાનકડા એવા બાળક અને કપિરાજની મિત્રતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક કપિરાજ પાસે બેઠેલો નજરે પડી રહ્યો છે. બાળકને જોઈને કપિરાજ તેના માથામાંથી જુ કાઢવા લાગે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને પછી આ દ્રશ્યોનો વિડીયો બનાવ્યો હતો.

આ વિડીયો જોતા ખરેખર સાબિત થાય છે કે પ્રાણીઓમાં પણ માણસની જેમ લાગણી હોય છે અને તેઓ પણ પ્રેમ અને વિશ્વાસની ભાવના ધરાવે છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gujarati_jalso_official નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*