દેશભરમાં વિવિધ વિસ્તારોમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માતાની નજર સામે 5 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર બાળક પોતાની માતાની સાથે માસીના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન એક ઝડપી કાર ચાલકે બાળકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતા પરિવારજનો અને ગામના લોકો પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બાળક પોતાની માતા સાથે માસી ના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તે અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતમાં ઝડપી કાર ચાલકે બાળકને કચડી નાખ્યો હતો. ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
પછી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. લોકો કાંઈ સમજે તે પહેલા તો બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. માતાની નજર સામે દીકરાનું મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment