છેને બાકી હેવી ડ્રાઇવર…! બુલેટ ચલાવતા 4 વર્ષના બાળકનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ વડીયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત સમય સોશિયલ મીડિયા પર નાના બાળકોના ઘણા વાયરલ થયેલા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એક ચાર વર્ષના બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં બાળક બુલેટ ચલાવતો નજરે પડી રહ્યો છે અને બાળકનું ડ્રાઇવિંગ જોઈને તો સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાર વર્ષનો માસુમ બાળક કોઈપણ પ્રકારના સપોર્ટ વગર રોયલ એનફિલ્ડનું ક્લાસિક 350 બુલેટ ચલાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચાર વર્ષનો માસુમ બાળકો બુલેટ પર બેઠેલો નજરે પડી રહ્યો છે અને તેને હેલ્મેટ પણ પહેરેલું છે.

આ દરમિયાન બાળકો કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર બુલેટ ચલાવે છે, બાળકને જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો બાળકને ડ્રાઇવિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે બાળકના હાથમાં આ રીતે બાઈક આપી ન જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Saif muhmmed (@tranz__moto_hub)

વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર tranz_moto_hub નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને ઘણા લોકો વિડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*