રાત્રે ખેતરમાં ગયેલા 6 બાળકોના પિતાને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેક્ટર ચલાવનાર એક વ્યક્તિનું દર્દનાક મોત થયું છે.

ઘટના બનતા જ વ્યક્તિના પરિવાર પર શોકનું મોજો ફરી વળ્યું હતું. આ ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રીના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે, રાત્રિના સમયે ટ્રેક્ટર ચાલક વ્યક્તિને અચાનક જ વીજ શોક લાગ્યો હતો. આ કારણોસર તેમનું તડપી તડપીને મોત થઈ ગયું હતું.

વિગતવાર વાત કરીએ તો આ ઘટના પટના માંથી સામે આવી રહી છે. એક વ્યક્તિ ગુરૂવારના રોજ મોદી રાત્રે ખેતરે ગયા હતા. અહીં ખેતરમાં પાણી નાખવાનું હતું. એટલે તેઓ મોટર ચાલુ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ઈલેક્ટ્રીક વાયરને અડી ગયા હતા, જેના કારણે તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.

જેના કારણે તેમનું કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 40 વર્ષની હતી. રાત્રિના સમયે તેમને ખેતરમાં વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું કરુણ મોત થયું હતું. વ્યક્તિનું મોત થતા જ ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*