ઘોર કળયુગ…! 6 નરાધમ યુવકોએ મળીને વાછરડા સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં એવી ઘટના બની છે કે સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે. આ ઘટનામાં 6 નરાધમે મળીને ગાયના વાછરડા સાથે ન કરવાની હરકત કરી છે. એટલું જ નહીં પરંતુ નરાધમોએ વાછરડા સાથે ન કરવાની હરકતો કરી અને તેનો એક વીડિયો પણ ઉતાર્યો પછી તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આ મામલો વર્ષ 2022માં 14 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા હતા જેમાંથી એક નરાધમનું નામ જુબેર હતું અને બીજા નરાદમનું નામ મોહમ્મદ ચુન્ના હતું.

જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ચોક આવનારો કિસ્સો રાજસ્થાનના ભિવડી જિલ્લાના ચૂહાડપુરમાં બની હતી. વર્ષ 2022માં ફેબ્રુઆરી મહિનામાં સોમવારના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું.

જેમાં કેટલાક નરાધમ યુવકો ગાયના વાછરડા સાથે ન કરવાની હરકતો કરતા નજરે પડ્યા હતા. આટલો જ નહીં પરંતુ એક યુવક તો માસુમ વાછરડાના ચહેરા પર પગ રાખીને ઉભેલો પણ જોવા મળી રહ્યો હતો. જ્યારે બીજો તેની સાથે ન કરવાની હરકતો કરતો હતો અને તેના સહયોગીઓ આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 10 ફેબ્રુઆરીની હતી. પરંતુ તેનો વિડિયો 14 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી અને ઘટનાના બે આરોપીઓને પકડી પણ પાડ્યા હતા.

\જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખો ચાલુ છે. વિડીયો વાયરલ થયા બાદ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેની માંગ કરી રહ્યા હતા. તમે પણ કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને જણાવો કે આવા નરાધમો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*