ઘરમાં રમતા રમતા દોઢ વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

દરેક માતા &પિતા માટે બનેલો એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક બાળકનું રમતા રમતા એવું દર્દનાથ મોત થયું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર એક માસુમ બાળક રમતા રમતા પાણીથી ભરેલી ડોલની અંદર ડૂબી ગયો હતો.

આ કારણોસર બાળકનું મોત થયું હતું. માસુમ બાળક જ્યારે ડોલમાં પડ્યો પછી તેની બહેને તેને જોઈ ગઈ હતી. ત્યારબાદ બહેને ભાઈને ડોલમાંથી બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ અને પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દુઃખદ ઘટના ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા દોઢ વર્ષના બાળકનું નામ સોનુ હતું. બાળક ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા રમતા તે એક પાણીથી ભરેલી ડોલ પાસે પહોંચ્યો હતો.

ત્યારે અચાનક જ બાળક ડોલ ની અંદર પડી ગયો હતો. જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું કરુણ મોત થઈ ગયું હતું. થોડીક વાર બાદ બેસીને પોતાના ભાઈને ડોલની અંદર જોઈ ગઈ હતી. ભાઈને જોઈને બહેને ચીસો પાડી હતી એટલે માતા અને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા.

પછી દીકરાને સારવાર માટે તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર દોઢ વર્ષના દીકરાનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*