ઈ-રીક્ષા પલટી ખાઈ જતા 13 વર્ષના માસુમ બાળકનું માથું રીક્ષાની નીચે દબાઈ ગયું… બાળકનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. આ ઘટનામાં એક 13 વર્ષના બાળકને એવું મોત મળ્યું કે સાંભળીને તમારા રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે બાળક સાથે ભયંકર અકસ્માત બન્યો હતો જેમાં બાળકનું મોત થઈ ગયું હતું.

મૃત્યુ પામેલા 13 વર્ષના માસુમ બાળકનું નામ રાજકુમાર હતું. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રાજકુમાર કોઈ કામથી ઈ-રીક્ષામાં માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રિક્ષા ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે બેકાબૂ બનેલી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે રિક્ષામાં બેઠેલો 13 વર્ષનો રાજકુમાર નામના બાળક રીક્ષાની નીચે દબાઈ ગયો હતો. આ ઘટનામાં બાળકનું માથું રીક્ષાની નીચે દબાઈ ગયું હતું જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

પછી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રીક્ષાની નીચેથી બાળકને બહાર કાઢીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ માસુમ બાળકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*