કોલેજથી ઘરે જતી દીકરીને રસ્તામાં ઝડપી ટ્રક ચાલકે કચડી નાખી… દીકરીનું તડપી તડપીને કરુણ મોત…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે એક વિદ્યાર્થીનીને કચડી નાખી હતી. આ કારણોસર વિદ્યાર્થીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ દીકરીનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીનું નામ વૈશાલી હતું. દીકરી કોલેજના ત્રીજા વર્ષમાં બી.એનો અભ્યાસ કરતી હતી. જ્યારે વૈશાલી કોલેજમાંથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે પાછળથી તેને કચડી નાખી હતી. ત્યારબાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં વૈશાલીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ વૈશાલીનું મોત થઈ ગયું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનાની માહિતી મળતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*