ઘરમાં સૂતેલા 15 વર્ષના માસુમ બાળકને ઝેરીલો સાપ કરડી ગયો… બાળકનું રીબાઈ રિબાઈને કરુણ મોત…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાપ કરડવાના કારણે માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સાપ કરડીયા બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન બાળકોનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ સાથે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકની ઉંમર 15 વર્ષની હતી અને તેનું નામ સુધીર કુમાર હતું.

જાણવા મળી રહ્યું છે કે 15 વર્ષનો સુધીરકુમાર નામનો બાળક ઘરમાં સૂતો હતો. આ દરમિયાન એક ઝેરીલા સાથે તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો સુધીરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*