અરે બાપ રે બાપ…! બુટની અંદરથી એવી ખતરનાક વસ્તુ નીકળી કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સામે આવી રહ્યો છે.

મિત્રો તમે સાપના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બુટમાં છુપાઈને બેઠેલા એક સાપ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બુટની અંદર ઝેરીલો સાપ છુપાઈને બેઠેલો છે.

સાપ પકડવા આવેલ મહિલા સાપને સફળતાપૂર્વક બુટ માંથી બહાર કાઢે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાપ કેવી રીતે બુટ ની અંદર છુપાઈને બેઠેલો છે. જો ભૂલમાંથી પણ આ બુટ જે વ્યક્તિના છે. તેને જોયા વગર બુટની અંદર પગ મૂક્યો હોત તો ઝેરીલા સાથે તેને ડંખ માર્યો હોત.

પરંતુ સદનસીબે આવું કાંઈ બન્યું નથી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો 10 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પર snkerescueraati નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો અત્યાર સુધીમાં ચાર મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તો વિડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*