ઝડપી ટ્રેક્ટર ચાલકે બાઈક પર જતા યુવકને એવી જોરદાર ટક્કર લગાવી કે… યુવકનું રીબાઈ રીબાઈને કરુણ મોત….

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે એક વ્યક્તિને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને કાળજુ કંપી ઉઠશે. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર વ્યક્તિને ઝડપી ટ્રેક્ટર ચાલતે જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ બીજી હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કૃષ્ણકુમાર હતું. કૃષ્ણકુમારનું મોત થતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કૃષ્ણ કુમાર ટાઇલ સ્ટોન લગાડવાનું કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બાઈક પર જઈ રહ્યો હતો આ દરમિયાન એક ઝડપી ટ્રેક્ટર ચાલકે તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે તે ભયંકર અકસ્માતનો શિકાર બન્યો હતો. ઘટનામાં કૃષ્ણકુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કારણ મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*