દીકરાના મોતના સમાચાર મળતા જ પિતાએ ઝેરી દવા પીને સુસાઈડ કર્યું… પિતા-પુત્રની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દ્વારકાના ખંભાળિયામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. જાણવા મળી રહ્યું છે કે કલ્યાણપુર તાલુકાના માળી ગામ ગઢવી પરિવારના એક દીકરાને ઝેરી દવાનો ટુકડો ખાઈ લીધો હતો.

ત્યારબાદ યુવકનું મોત થયું હતું. આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં મહત્તમ છવાઈ ગયો હતો. દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ તેના પિતાએ પણ પોતાના હાથે ઝેરી દવાનો ટુકડો ખાઈ લીધો હતો, આ કારણસર તેમનું મોત થયું હતું. પિતા અને દીકરાની એક સાથે અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

મળતી માહિતી અનુસાર, દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના 26 વર્ષના ગઢવી યુવાને કોઈ કારણોસર અનાજમાં નાખવાનો નીકળો ખાઈ લીધો હતો. પછી પરિવારના સભ્યો તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાને અંતિમ શ્વાસ લીધા હતા.

દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ તેના પિતા ઓધળભાઈ લખમણભાઈને મનમાં લાગી આવતા તેમને પણ અનાજમાં નાખવાનો ઝેરી ટુકડો ખાઈ લીધો હતો. ત્યારબાદ તેમને પણ ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

દીકરાના મૃત્યુ બાદ પિતાનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પિતા અને દીકરાની એક સાથે અડધી ઉઠતા અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા અને ઘટના બનતા જ સમગ્ર ગઢવી સમાજમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*