તળાવમાં નહાતી વખતે 3 મિત્રો પાણીમાં ડૂબ્યા… બે મિત્રોનું રિબાઈ રિબાઈને મોત… પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં તળાવ, કેનાલ, નદીમાં મોજ મસ્તી કરતી વખતે યુવાનોનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા માટે ગયા હતા.

આ દરમિયાન અચાનક જ ત્રણેય પાણીમાં લાગ્યા હતા. ત્રણમાંથી એક યુવકને ગમે તેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે મિત્રોનું પાણીમાં ડૂબી જવાના કારણે ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં 16 વર્ષના ઇમરાન અલી અને 18 વર્ષના ઈમ્તિયાઝ અલી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. સાંજના સમયે ત્રણ મિત્રો ન્હાવા માટે તળાવમાં ગયા હતા. જ્યાં ઇમરાન ઈંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ઇમરાનને ડુબતો જોઈને ઈમ્તિયાઝ તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પણ પાણીમાં ડૂબવા લાગે છે.

ત્યારબાદ તેમની સાથે હાજર અન્ય એક યુવક પણ બંનેને બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. પરંતુ તે પણ પાણીમાં ડૂબા લાગ્યો હતો. પરંતુ તે યુવક ગમે તેમ કરીને પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. જ્યારે ઈમ્તિયાઝ અને ઇમરાન નું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી પોલીસે બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મૃતક યુવકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*