સુસાઈડ નોટ લખીને 22 વર્ષના યુવકે ઝેરી દવા પીને સુસાઈડ કર્યું… જાણો યુવકને એવું તો શું થયું હશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગુરુવારના રોજ સાંજના સમયે બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગુરુવાર ના રોજ સાંજના સમયે પોલીસને એક યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.

જ્યાં યુવકનો સારવાર દરમિયાન શુક્રવારના રોજ કરવાનુ મોત થયું હતું. સુસાઇડ કરનાર યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેને કોઈપણ કામમાં સફળતા મળતી ન હતી. જેના કારણે યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ગુરુ પ્રસાદ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. આ ઘટના મધ્યપ્રદેશના સામે આવી રહી છે. પોલીસને ગુરૂવારના રોજ ગુરુપ્રસાદ બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસ ગુરુપ્રસાદને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં શુક્રવારના રોજ સારવાર દરમિયાન ગુરુપ્રસાદનો જીવ ચાલ્યો ગયો હતો. ગુરુપ્રસાદે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે તેને કોઈ કામમાં સફળતા મળતી નથી, જેના કારણે તે જીવનથી પરેશાન છે.

જાણવા મળી રહ્યું છે કે ગુરુપ્રસાદે ગુરુવારના રોજ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ પોલીસને ગુરુ પ્રસાદ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પછી પોલીસ તેની હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં શુક્રવારના રોજ સવારના સમયે સારવાર દરમિયાન ગુરુપ્રસાદનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*