સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેને અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પલંગ પર સૂતેલી એક મહિલા સાથે કંઈક એવું બન્યું કે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે મહિલા પલંગ પર સુધી હતી, ત્યારે એક ઝેરીલા સાથે મહિલાને ડંખ માર્યો હતો.
ત્યારબાદ મહિલાએ બુમાબુમ શરૂ કરી દીધી હતી. જેથી પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ન સુધરતા તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ માલકી દેવી હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મહિલાનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યોગ્ય તપાસ કર્યા બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે, તે ઘરમાં સૂઈ રહી હતી, ત્યારે એક ઝેરીલા સાપે તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment