અરે બાપ રે બાપ…! કાગડા અને સાપ વચ્ચે એવી જોરદાર બબાલ થઈ કે… આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઈને આપણને આશ્ચર્યચકિત થાય છે. હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર સાપ અને કાગડાનો વાયરલ થઈ રહ્યો છે. સાપ અને નોળિયાને એકબીજાના શત્રુ માનવામાં આવે છે,

જેવો એકબીજાને જોતાની સાથે જ મારવા માટે તૈયાર થઈ જાય છે. નોળીયા ઉપરાંત કેટલાક પક્ષીઓ એવા પણ છે જે સાપને જોતાની સાથે જ હુમલો કરી પોતાનો શિકાર બનાવી લે છે. આમાં ગરુડ પ્રથમ નંબરે છે, તેને દુનિયાનું સૌથી ખતરનાક શિકારી પક્ષી માનવામાં આવે છે. પરંતુ આ સિવાય કાગડા પણ સાપ માટે ઓછા ખતરનાક નથી, જો તેઓ પોતાના પર આવી જાય તો તેઓ સૌથી મોટા સાપને પણ પોતાનો શિકાર બનાવી શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાગડો અને સામસામે છે, જ્યારે કાગડો સાપ પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો ત્યારે સાપ તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કાગડો સાપ પર હુમલો કરવા માટે તેની આસપાસ ચક્કર મારવા લાગે છે પરંતુ સાપ તેને એક પણ તક આપવા તૈયાર ન હતો.

જોકે કાગડો તક શોધી જ નાખે છે અને તેની તીક્ષણ ચાંચ વડે સાપને કરડવાની કોશિશ કરે છે. કાગડો તેના પર એટલા માટે હુમલો કરે છે કે તેની હાલત ખરાબ થઈ જાય છે. એક બે વાર સાપે કાગડા પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ કાગડો સ્પષ્ટ પણે તેના હુમલાથી બચી ગયો હતો. આ ભયંકર લડાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dev Shrestha (@d_shrestha10)

આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે, વિડીયો જોયા પછી યુઝર્સે એકડી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકો પૂછે છે કે અહીં સાપ શિકારની જેમ લાચાર કેમ દેખાય છે જ્યારે તે પક્ષીઓ કરતા પણ વધુ ખતરનાક હોય છે ?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*