દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં રસોડામાં રસોઈ બનાવતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે મહિલાનું રીબાઈ રીબાઈને મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો મહિલા રસોડામાં રોટલી બનાવતી હતી. રોટલી બનાવ્યા બાદ મહિલા લોટ એક ડ્રામા ભરી રહી હતી.
આ દરમિયાન ડ્રમની નીચે છુપાયેલો એક ઝેરી સાપ મહિલાના પગમાં ડંખ મારે છે. ત્યારબાદ પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માત્ર 20 જ મિનિટમાં મહિલાનું કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મહિલાનું મોત થતા જ 3 બાળકો હોય માતાની છત્રછાયા ગુમાવી છે. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ છોટી દેવી હતું અને તેની ઉમર 41 વર્ષની હતી. મહિલા દરરોજની જેમ સવારમાં રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મહિલાએ રોટલી બનાવી હતી, ત્યારબાદ વધેલો લોટ તે ડ્રમમાં ભરી રહી હતી.
આ દરમિયાન ડ્રમની નીચે છુપાયેલો એક ખતરનાક ઝેરીલા સાપે મહિલાના પગમાં ડંખ માર્યો હતો. ત્યારબાદ મહિલાએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. મહિલાની ચીસો સાંભળીને પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા.
મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ત્રણ બાળકો માં વગરના થઈ ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment