મિત્રો ગુજરાતની સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. કારણકે સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક મહા પુરુષો અને સંતો થઈ ગયા છે. ત્યારે આજે અમે તમને બજરંગદાસ બાપાની હયાતીની વાતો જણાવવાના છીએ. આ બધી વાતો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ત્યારે બજરંગદાસ બાપાના પરચાની વાતો કરી રહેલા એક દાદાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે બજરંગદાસ બાપા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમને અનેક પરચાઓ દેખાડ્યા છે. તમને બધાને ખબર હશે કે બજરંગદાસ બાપા પાસે એક બંડી હતી. આ બંનેમાં જ્યારે બજરંગદાસ બાપા હાથના કે ત્યારે તેમના હાથમાં પૈસા આવી જતા હતા. આ પૈસાથી બાપા ગરીબ લોકોની મદદ કરતા હતા અને સતકાર્યમાં આ પૈસા વાપરતા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે બજરંગદાસ બાપાની બંડીમાંથી ક્યારેય પૈસા ખૂટ્યા જ નથી.
જ્યારે બજરંગદાસ બાપાના પરચા અને તેમની બંડી વિશે વાત કરી રહેલા એક દાદાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાદા કહી રહ્યા છે કે, તેમને તો બજરંગદાસ બાપાને રૂબરૂ જોયેલા છે. દાદા કહે છે કે, હું બજરંગદાસ બાપા સાથે 5 વાગ્યા સુધી બેસતો હતો અને બાપાના ખીસા ખાલી થાય છે કે નહીં તે જોતો હતો, પણ બાપા ના ખિસ્સા ખાલી થયા જ નથી. બાપાના ખિસ્સા ભરેલા જ હોય છે. આ ઉપરાંત દાદાએ બજરંગદાસ બાપા વિશે ઘણી બધી વાતો કરી. જે વાતો તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.
View this post on Instagram
વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર randhirbhai_vichhiya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment