હાલમાં બનેલી એક જ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે યુવતી રાત્રે સૂતી હતી, ત્યારે એક ખતરનાક સાપે યુવતીને ડંખ માર્યો હતો. આ કારણોસર યુવતીનું કરુણ મોત થયું છે. માત્ર 19 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.
આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ વિનલ હતું. રાત્રે વિનલ પોતાની નાની બહેન સાથે પલંગ પર સુધી હતી.આ દરમિયાન એક સાથે વિનલને ડંખ માર્યો હતો. ત્યારબાદ વિનલે આ વાતની જાણ પોતાના પરિવારજનોને કરી હતી.
ત્યાર પછી પરિવારના સભ્યો દીકરીને બુધવારના રોજ વહેલી સવારે સારવાર માટે જિલ્લાની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં દીકરીની તબિયત વધુ બગડતા ડોક્ટરે તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં મોકલવાની સલાહ આપી હતી. આ કારણોસર પરિવારના સભ્યો દીકરીને વધુ સારવાર માટે લઈને જતા હતા. આ દરમિયાન રસ્તામાં વિનલનું મોત થઈ ગયું હતું.
વિનલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment