ભાવનગરમાં ઘરની પાસે રમી રહેલા 5 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગર શહેરમાંથી સામે આવી રહ્યો છે. ભાવનગરમાં પોતાના ઘરની પાસે રમી રહેલા 5 વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક પાંચ વર્ષનો બાળક સાંજના સમયે પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો.

બાળક જ્યારે ઘરની પાસે રમી રહ્યો હતો, ત્યારે લોખંડનો દરવાજો બાળક પર પડ્યો હતો. આ કારણસર બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું દર્દનાક મોત થયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા પાંચ વર્ષના માસુમ બાળકનું નામ રેનીશ હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા મહેશ્વરી સોસાયટીમાં બની હતી. રેનીશ સાંજના સમયે પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એક લોખંડનો દરવાજો રેનીશપર પડ્યો હતો. જેના રેનિશ દરવાજાની નીચે દબાઈ ગયો હતો.

આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા મૃત્યુ પામેલા બાળકના પરિવારજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. દરેક લોકોને કેવું છે, જ્યારે તમારા બાળકો નાના હોય ત્યારે તેમની દરેક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે એક નાનકડી એવી ભૂલ બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*