ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયેલા 18 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

આજરોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગંગા નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવક ગંગા નદીમાં ન્હાવા ઉતાર્યો ત્યારે જોરદાર મોજાના કારણે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તે ઊંડા પાણીમાં ડૂબા લાગ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના કેટલાક લોકો યુવકને બચાવવા માટે ત્યાં પહોંચી આવ્યા હતા.

युवक की फिलहाल खोजबीन की जा रही है। - Dainik Bhaskar

પરંતુ ત્યાં સુધીમાં તો યુવક ઊંડા પાણીની અંદર ડૂબી ગયો હતો. પછી તો સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ગામના લોકો અને તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ પાણીમાં યુવકની શોધ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.

गंगा घाट पर खोजबीन के दौरान गोताखोर।

બિહારમાં બક્સરના નાથ બાબા ઘાટ પર આજરોજ સવારે આ ઘટના બની હતી. પાણીમાં ડૂબી ગયેલા યુવકનું નામ લકી હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. ગંગા નદીમાં સ્નાન કરવા માટે અને ગંગાનું પવિત્ર પાણી લાવવા માટે નક્કી ઘરેથી નીકળ્યો હતો. લકી તેના માતા પિતા નો એકનો એક દીકરો હતો. આ દરમિયાન લકી ઘાટ પર પહોંચે છે ત્યાં તે પગથીયા પર કપડાં ઉતારીને ગંગા નદીમાં ડૂબકી મારવાનું શરૂ કરે છે.

આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ ના કારણે તે ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો અને પાણીમાં ડૂબા લાગ્યો હતો. પાણીમાં ડૂબી રહેલા લકીએ પોતાનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો લકી પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

હાલમાં તો સ્થાનિક તરવૈયા દ્વારા નદીમાં લકીની શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ સુધી લકીનું મૃતદેહ મળ્યો નથી. આ ઘટના બનતા જ દીકરાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બનતા જ માતા પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*