ઝડપી સ્કોર્પિયો કારે બાઈક લઈને જતા 25 વર્ષના યુવકને ઉડાડ્યો, યુવકનું કરુણ મોત…જુઓ અકસ્માતનો કાળજું કંપાવી દેનારો વિડિયો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકનું આજરોજ સવારે સારવાર દરમિયાન મોત થયું છે. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં એક હાઈસ્પીડ સ્કોર્પિયો કારે બાઈક સવાર 25 વર્ષના યુવકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ આજ રોજ સવારે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના 21 ઓગસ્ટના રોજ બની હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનના સિકર માંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ ધીરજ ઉમાવત હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. ધીરજ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. ધીરજનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ભયંકર અકસ્માતની ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી કાર ચાલકની શોધ ખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રાત્રિના સમયે ધીરજ પોતાની બાઈક લઈને જતો હતો, આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી કારે ધીરજ ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ધીરજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે તેને હેલ્મેટ પણ પહેર્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા ધીરજને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યાં હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ ધીરજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*