મિત્રો સાથે મહાકાલના મંદિરે દર્શન કરવા ગયેલા યુવકનું દર્દનાક મોત… અહીં કંઈક એવું બન્યું કે… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રો સાથે મહાકાલના દર્શન કરવા આવેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે, એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, એક યુવક પોતાના મિત્રો સાથે ભોપાલથી ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરવા માટે આવ્યો હતો.

અહીં તે શિપ્રા નદીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે યુવક તેના બે મિત્રો સાથે ટ્રેનમાં ભોપાલથી ઉજ્જૈન પહોંચ્યો હતો. અહીં તે મહાકાલના મંદિરે જતા પહેલા નદીમાં નહાવા માટે ગયો હતો.

આ દરમિયાન નદીમાં ઊંડા પાણીમાં તે ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ સંદીપ હતું. સંદીપ પોતાના બે મિત્રો નિખિલ રાજપુત અને વિકી યાદવ સાથે શુક્રવારના રોજ રાત્રે 11:30 ની આસપાસ ભોપાલથી ટ્રેનમાં ઉજ્જૈન આવ્યો હતો.

તે લોકો 2.30 વાગ્યાની આસપાસ ઉજ્જૈન પહોંચી ગયા હતા. અહીં મહાકાલ ના દર્શન કરવા આવેલા ત્રણેય યુવકો મંદિરે દર્શન કરવા જતા પહેલા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. અહીં નદીમાં સ્નાન કરતી વખતે સંદીપ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો અને તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો.

આ કારણોસર તેનું રિવાઇ રિબાઈને મોત થઈ ગયું હતું. સંદીપના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલો સંદીપ તેના માતા પિતા નો એકનો એક દીકરો હતો. માતાજીના મંદિરે જઉં છું તેમ કહીને તે શુક્રવારના રોજ ઘરેથી નીકળી ગયો હતો.

પિતાએ જણાવ્યું કે છેલ્લે 11 વાગ્યાની આસપાસ સંદીપ સાથે વાત થઈ હતી. પછી ચાર વાગે ફોન આવ્યો કે સંદીપની તબિયત ખરાબ છે તમે ઉજ્જૈન આવો. સંદીપ ના પિતા ઉદ્યાન પહોંચ્યા ત્યારબાદ તેમને ખબર પડી હતી કે તેમના દીકરાનું મોત થઈ ગયું છે. દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પિતા આઘાતમાં સરી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*