સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતમાં કામરેજના ખોલવડ ગામે એક 3 વર્ષની માસુમ બાળકીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે માસુમ બાળકીને સામાન્ય તાવ આવતો હતો. પરંતુ સામાન્ય તાવ બાળકીના મોતનું કારણ બન્યો છે. બાળકીને તાવ આવતો હતો એટલા માટે બાળકીના પિતાએ પોતાના ઘર પાસે આવેલા ક્લિનિક માંથી દવા લીધી હતી.
ત્યારબાદ દીકરીને દવા પીવડાવી હતી એટલે દીકરીને રાહત મળી હતી. પરંતુ થોડીક વાર બાદ અચાનક જ દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં જ પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં અચાનક જ સારવાર દરમિયાન માત્ર ત્રણ વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક જ દીકરી નું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
જાણવા મળી રહ્યું છે કે દીકરીને સામાન્ય તાવ આવતો હતો. એટલા માટે દીકરીના પિતાએ નજીકની ક્લિનિક માંથી દવા લઈને દીકરીને પીવડાવી હતી. દવા પીધા બાદ દીકરીને ખૂબ જ રાહત મળી હતી. પરંતુ અચાનક જ તેને પેટમાં દુખાવો પડ્યો હતો અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
માત્ર ત્રણ વર્ષની દીકરીનું મોત થતા જ દીકરીના પરિવારજનોને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. દીકરીનું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment