દેશભરમાં દરરોજ ઘણીવાર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બસ ચાલકની બેદરકારીના કારણે 8 વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો આજ રોજ સવારે એક 8 વર્ષનો બાળક તેની માતા સાથે ફરવા માટે બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન એક ઝડપી બસ એ બાળકને કચડી નાખ્યો હતો. આ કારણોસર માસુમ બાળકોનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી. અને બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકનું નામ આરવ હતું અને તેની ઉંમર આઠ વર્ષની હતી. આરવ આજરોજ સવારે પોતાની માતા સાથે ફરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન પાછળથી આવતી એક ઝડપી સ્કૂલ બસે આરવને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં આરવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આરવને ટક્કર લગાવ્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકો તાત્કાલિક દીકરા પાસે પહોંચી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને બસ ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બસ જપ્ત કરી લીધી છે. પરંતુ બસ ચાલક ફરાર થઈ ગયો છે, હાલમાં તેની શોધખોળ ચાલુ છે. માત્ર આઠ વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment