ઘર પાસે રમી રહેલા દોઢ વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… માસુમનું તડપી તડપીને મોત… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘર પાસે રમી રહેલા દોઢ વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળક જ્યારે ઘરની નજીક રમી રહ્યો હતો, ત્યારે ઝરીલો સાપ બાળકને કરડી ગયો હતો. જેના કારણે બાળક બેભાન થઈ ગયો હતો.

પછી તો પરિવારના સભ્યો પોતાના દીકરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર દોઢ વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા દોઢ વર્ષના દીકરા નું નામ અભિનંદન કુમાર હતું. જાણવા મળી રહ્યું છે કે અભિનંદન કુમાર તેના ઘરની પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓ માંથી એક ઝેરીલો સાપ નીકળીને અભિનંદનની પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન અભિનંદન સાપને પકડવાની કોશિશ કરે છે.

ત્યારે ઝેરીલા સાપે અભિનંદનને ડંખ માર્યો હતો. ત્યારબાદ અભિનંદન બેભાન થઈ ગયો હતો. આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. અહીં માસુમ બાળકની હાલત જોઈને ડોક્ટરે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવાનું કહ્યું હતું.

જ્યાં બીજી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અભિનંદન ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલો અભિનંદન માતા-પિતાનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાનું મોત થતાં જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*