સવાર સવારમાં કંઈક એવું થયું કે એન્જિનિયરની ગર્ભવતી પત્નીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… હજુ તો આઠ મહિના પહેલા જ થયા હતા લગ્ન…

આજ કાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે બુધવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક નવપરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ યુવતીના સાસરી આવો દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે યુવતીના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સવારે યુવતીનો પતિ કામ પર જાય તે પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ યુવતી ખૂબ જ ગુસ્સામાં હતી. ત્યાર પછી બપોરના સમયે યુવતીની સાસુએ રૂમમાં જોયું પુત્રવધુ નું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

પછી તેને આ ઘટનાની જાણ પોતાના પરિવારજનો અને સ્થાનિક લોકોને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી. આ ઘટના ઈન્દોરના હીરાનગરમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ પૂજા હતુ અને તેની ઉંમર 25 વર્ષની હતી. પૂજાના લગ્ન આઠ મહિના પહેલા લકી નામના યુવક સાથે થયા હતા. ગઈકાલે બપોરના સમયે પૂજાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ સાસરીયાઓ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે પૂજાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે લગ્ન થયા બાદ સાસરિયાંઓ પૂજાને દહેજ માટે ત્રાસ આપતા હતા. સાસરીયા દહેજમાં પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ પૂજાના પરિવારના લોકોએ બે લાખ રૂપિયા દહેજ આપ્યું હતું. તેનાથી સાસરીયાઓ નારાજ હતા. જેથી લગ્ન બાદ તેઓએ પૂજાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

મળતી માહિતી અનુસાર પૂજા ગર્ભવતી હતી અને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બુધવારને લઈને કોઈ વાતને લઈને પૂજા અને તેના પતિ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ત્યારબાદ તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*