સરકારી બસમાં કંડકટર અને યુવતી ધપા-ધપી કરતા પકડાયા, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ ઘટનાનો વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા એવા વિડીયો જોયા હશે. જેમાં કેટલાક લોકો જાહેરમાં ન કરવાની હરકતો કરતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં લખનઉ જઇ રહેલી હાથ રસ ડેપોની રોડવેઝ બસમાં એક કંડકટર એક યુવતી સાથે ઇલુ ઈલુ કરતા પકડાયો છે. કંડકટર ચાલુ બસમાં ખોટું કામ કરતો હતો. જેના કારણે એક મુસાફરે કંડકટરની આ હરકતોનો વિડીયો બનાવી લીધો હતો. વિડીયો બનાવતી વખતે કંડકટર પેસેન્જર સાથે ઝઘડો કરતો પણ નજરે પડી રહ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દસ દિવસ જૂની છે. વિડીયો વાયરલ થયા બાદ ARMએ બસના ડ્રાઇવર અને કંડકટરનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાલુ બસમાં પાછળ અને શીટમાં એક કંડકટર એક યુવતી સાથે ન કરવાની હરકતો કરતો હતો. બંને ધાબળામાં ધકાયેલા હતા. આ દરમિયાન બે ત્રણ મુસાફરો ત્યાં આવી પહોંચ્યા હતા અને વિડીયો બનાવવા લાગ્યા હતા.

ત્યારે  ગુસ્સામાં ભરાયેલો કંડકટર મુસાફરો નો મોબાઇલ છીનવાનો પ્રયાસ કરે છે અને તેની સાથે દલીલો કરે છે. એક મુસાફરનું કહેવું છે કે છેલ્લા દોઢા કલાકથી કંડકટર અને યુવતી ન કરવાની હરકતો ચાલુ બસમાં કરતા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*