વાવાઝોડામાં ભારે પવન વચ્ચે રમકડાની જેમ બાઈક ફંગોળાઈ ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાનો સંકટ ટળી ગયો છે. વાવાઝોડું તો ચાલ્યું ગયું છે પરંતુ વાવાઝોડાના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે. વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો, વીજપોલ અને અનેક મકાનો ધરાસાઈ થયા છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી.

વાવાઝોડાના કારણે રસ્તા ઉપર ઘણા બધા મહાકાય વૃક્ષ ધરાશાય થયા હતા. તેના કારણે વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો. હાલમાં તો ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડામાં અનેક જગ્યાએ ભારે નુકસાનીઓ થાય છે. ખાસ કરીને કચ્છના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

જ્યારે વાવાઝોડાનો સમય હતો ત્યારે તમે સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર વાવાઝોડાને લગતા વીડીયો જોયા હશે. ત્યારે વાવાઝોડા વચ્ચેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, ભારે પવન વચ્ચે એક બાઈક પર પરિવાર કાંઈક જતું નજરે પડી રહ્યું છે.

પરંતુ પવન એટલો ઝડપથી ફુકાઈ રહ્યો હતો, જેના કારણે બાઇક સવાર વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી બેઠે છે. ત્યારબાદ બાઈક સવાર વ્યક્તિ પોતાના પરિવાર સાથે બાઈક ત્યાં જ મૂકીને સલામત જગ્યાએ આવી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રમકડાની જેમ ભારે પવન વચ્ચે બાઈક ફંગોળાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gyani Media (@gyani.media)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે. તેની કોઈપણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વિડીયો ની પુષ્ટિ કરતો નથી. વાયરલ થઇ રહેલો આ વિડીયો instagram પર gyani.media નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લાખોની સંખ્યામાં વીડિયો જોયો છે લોકો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*