ભારતમાં સૌથી વધારે પવિત્ર નદી ગંગાને માનવામાં આવે છે.
વિશ્વમાં બીજી ત્રણ નદીને ગંગા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે
ઉરૂબાંબા નદી દક્ષિણ અમેરિકામાં આવેલી છે. અહીંના લોકો આ નદીને પોતાની મા માને છે
નાઈજીરીયા ની વસૂલ નદીને પણ પવિત્ર માનવામાં આવે છે અને ત્યાંની જનજાતિ આ નદીની પૂજા પણ કરે છે.
પશ્ચિમ એશિયામાં એક જોર્ડન નદી આવેલી છે જેને ઇસાઈ ધર્મના લોકો ખૂબ જ પવિત્ર માને છે