પોલો ફોરેસ્ટ : અમદાવાદ થી 159 કિલોમીટર દૂર છે. એવી જબરદસ્ત શાંત અને હરિયાળી વાળી જગ્યા છે કે વાત જ જવા દો.

વિલ્સન હિલ્સ : અમદાવાદ થી લગભગ 365 કિલોમીટર દૂર છે. ત્યાંની હરિયાળી અને ઝરણા જોઈને મન મોહી જશે.

માથેરા : અમદાવાદ થી 573 કિલોમીટર દૂર આવેલું છે આ હિલ સ્ટેશન. માથેરા હિલ્સ તેના જબરદસ્ત સીનરીને લઈને જાણીતું છે.

ડોન હિલ : અમદાવાદ થી 415 કિલોમીટર દૂર છે. અહીં એકદમ શાંતિ અને કુદરતી વાતાવરણ વચ્ચે મજા પડી જશે.

લોનાવાલા : અમદાવાદ થી 596 કિલોમીટર દૂર આવેલું છે આ પ્રસિદ્ધ હિલ સ્ટેશન. લોનાવાલા તેની પ્રસિદ્ધ ચીકી અને ગુફાઓ માટે જાણીતું છે.