સ્પીડમાં આવતી સ્વિફ્ટ કાર અચાનક જ બેકાબૂ થતા, થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ… પત્નીની નજર સામે પતિનું દર્દનાક મોત…

Chhattisgarh Accident: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની(Chhattisgarh Accident) ઘટનાઓ ખૂબ જ  વધી રહી છે. ત્યારે શનિવારના રોજ બપોરના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માત(Bilaspur-Raipur National Highway Accident)ની ઘટનામાં સ્પીડમાં આવતી એક કાર અચાનક જ બેકાબુ થઈ જતા કાર થાંભલા સાથે અથડાઈ હતી.

बीवी के साथ रायपुर जाने निकले थे, रास्ते में हादसा; पत्नी की हालत गंभीर | The car collided with the pillar and fell off the road, accident happened on Bilaspur-Raipur National Highway,

જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અધિકારીની પત્ની અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ભયંકર અકસ્માતની ઘટના છત્તીસગઢના બિલાસપુર-રાયપુર નેશનલ હાઈવે પર શનિવારના રોજ બપોરના સમયે બની હતી.

आबकारी अधिकारी विष्णु साहू की 3 महीने पहले ही कोटा में पोस्टिंग हुई थी।

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 31 વર્ષીય વિષ્ણુ સાહુ ગોટામાં વેલકમ ડિસ્ટિલરીમાં જિલ્લા આબકારી અધિકારી તરીકે કામ કરતા હતા. ત્રણ મહિના પહેલા જ ફોટામાં તેમનું પોસ્ટિંગ થયું હતું. બુધવારના રોજ બપોરના સમયે તેઓ પોતાની પત્ની ભૂમિકા સાથે રાયપુર જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા અધિકારીની બહેન રાયપુરમાં ડેપ્યુટી કલેકટર તરીકે કામ કરે છે. ભાઈના અકસ્માતની ઘટનાની જાણ થતા બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં ભૂમિકાની નજર સામે તેના પતિનું મોત થઈ ગયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલી ભૂમિકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં અધિકારીનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*