અમદાવાદમાં કપાતર પતિ પોતાની જ દીકરીને મારી નાખવાની ધમકી આપીને પત્ની પાસે એવા એવા કામ કરાવ્યા કે… આખી ઘટના સાંભળીને બાટલો ફાટી જશે…

સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે એવા કિસ્સાઓ સામે આવે છે જે જોઈને કે સાંભળીને આપણે ધ્રુજી જઈએ છીએ. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, અમદાવાદમાં(Ahmedabad) એક પતિએ સટ્ટામાં રૂપિયા હારી જતા તેની પત્નીને દાવ પર લગાવી પૈસા કમાવાનું શરૂ કર્યું. પત્નીને તેના મિત્રો પાસે અલગ અલગ લોકો પાસે મોકલીને રૂપિયા કમાતો હતો,

પીડિતાએ કહ્યું કે તેના પતિ સાથે પહેલી મુલાકાત મુંબઈમાં થઈ હતી. આરોપીએ પોતે કાપડની કંપનીમાં સારા એવા પદ પર કામ કરતો હોવાની જાણકારી આપી હતી.

કંટાળીને પત્નીએ ના પાડી તો પતિએ પત્નીના ન્યુડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી દીધા અને નંબર પણ મૂકી દીધો હતો. માયા પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતી હતી, અહીં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. માયા સાથે સંપર્કમાં આવ્યા બાદ તે તેની સાથે મિત્રતા વધારવા માટે નિરંતર પ્રયાસ કરે છે.

પીડિતા તેના પતિ સાથે અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘણા સમય સુધી લિવ-ઇન-રિલેશનશિપમાં રહી હતી. ત્યાર બાદ બન્નેએ કોર્ટે મેરેજ કર્યા હતા.

યુવકનું નામ રાજીવ છે અને તે મોટો વેપારી હોય એ રીતે વર્તન કરતો હતો, રાજીવ અને માયા વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમ થયો હતો. તે માયા ને લઈને અમદાવાદ આવ્યો હતો, અમદાવાદમાં બે વર્ષ તેઓ લગ્ન વગર સાથે રહ્યા અને ત્યારબાદ તેમણે લગ્ન પણ કર્યા. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો, અમુક સમય વીતતા માયાની આંખો ખુલી અને તેને ખ્યાલ આવ્યો કે રાજીવ કોઈ વેપારી નહીં પણ સટ્ટાબાજ છે.

પીડિતાએ આરોપ લગાવ્યો છે તે તેના પતિના મિત્રની પત્ની પણ દેહવેપાર કરાવવાના ષડયંત્રમાં સામેલ હતી, જો કે તેની હજુ સુધી ધરપકડ થઈ નથી.

સટ્ટા નો ખેલ બંધ કરવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી હતી, તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતે તો રાજીવ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. રાજીવ સટ્ટા ની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવો પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું. એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ કર્યું, તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે માયા ને કહ્યું તારે મારું દેવું ભરવા માટે હું કહું તેમ કરવું પડશે. તેણે કહ્યું કે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે, આ સાંભળીને માયા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

પીડિતા લગાવેલા આરોપ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આરોપી અને ફરિયાદના મોબાઈલ પણ FSLમાં તપાસ માટે મોકલ્યા છે.

માયાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રાજીવ તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. એટલે મજબૂરીમાં માયાએ પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાજીવને આપતી હતી. આ રૂપિયા રાજીવ એશો આરામ માટે વાપરતો હતો, અનેક લોકો માયા સાથે જ સંબંધ બાંધતા હતા અને મજબૂરીમાં માયાએ પણ તેમને પોતાનું શરીર સોંપવું પડતું હતું.

પરંતુ હવે માયા આ બધાથી ત્રાસી ગઈ હતી અને કંટાળી પણ ગઈ હતી, હવે આમાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી એટલે હવે તેણે રાજીવને સ્પષ્ટ પણે ના પાડી દીધી. આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને રાજીવે માયાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી, પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી. કંટાળીને માયાએ આ સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*