સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને રુવાડા ઉભા થઈ જાય છે. ગુજરાતમાં અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ઘણા કિસ્સાઓ સાંભળીને આપણા રુવાડા ઉભા થઈ જાય છે. ત્યારે ગુજરાતમાં હાલ એક એવો વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે,
વીડિયોમાં જોવા મળે છે કે વહુ તેની વૃદ્ધ સાસુને ખૂબ જ ખરાબ રીતે માર મારી રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરતાં જણાવે છે કે તેનો દીકરો પણ તેને આવી જ રીતે માર મારતો હતો. જે માતાએ દિવસ રાત પોતાના પુત્રનો ઉછેર કરીને તેને મોટો કર્યો અને તે જ પુત્ર આજે તેની માતાને ખૂબ જ ખરાબ રીતે માર મારી રહ્યો છે.
તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે, આ કૃત્ય અને વૃદ્ધાની વેદના પાડોશી જોઈ નહોતા શકતા અને આ કૃત્ય મોબાઇલમાં કેદ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વહુ અને પુત્ર વૃદ્ધાને બે રહેમી રીતે મારી રહ્યા છે. પુત્રવધુ સાસુના વાળ પકડીને ખૂબ ગંભીર રીતે માર મારી રહ્યા છે,
ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેનો પુત્ર તેનું મોઢું દબાવીને ખૂબ જ ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે.
પોલીસે તેના પુત્રની પણ ધરપકડ કરી હતી, વૃદ્ધને મારવા બદલ દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ તપાસથી જાણવા મળ્યું છે કે તે વૃદ્ધાને ચાર પુત્ર છે અને આ ઘટના ની સાથે જ તેનો ત્રીજો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેની માતાની આ હાલત જોઈને તેની આંખમાંથી આંસુ ફરી પડ્યા હતા.
निर्दयता की पराकाष्ठा…
सौ साल की बुजुर्ग पर बहू की बर्बरता..
देख के दिल दहल गया…इस पर बेहद सख्त कार्रवाई होनी चाहिए
मामला चकेरी थाना क्षेत्र का है…@kanpurnagarpol @pramod_439 pic.twitter.com/0bFCMX7jI4
— Suraj Shukla (@suraj_livee) May 13, 2022
ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે વૃદ્ધાની વધુ સુરક્ષા માટે તેને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે. પરંતુ તેના પુત્ર એ ઇન્કાર કરી દીધો હતો, અને પોતાની સાથે રાખશે તેવું કહેવામાં આવ્યું હતુ. પોતાની વૃદ્ધ માતા ને માર મારવા બદલ દંપતિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment