કરેલા કર્મ ભોગવવા જ પડશે..! અળવીતરા યુવકને રસ્તા પર શાંતિથી ચાલીને જતા ઊંટની સળી કરવી ભારે પડી ગઈ… વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો…

Camel viral video: હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મળી આવવાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં શાંતિથી ચાલીને જતા ઊંટની સળી કરતાં યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ઊંટની વગર કામની સળી કરવી યુવકને ભારે પડી જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે યુવકને ઊંટને કારણ વગર છેડવું ભારે પડી ગયું છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર એક ઊંટ શાંતિથી ચાલીને જતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન ત્યાં કેટલાક યુવકો ઉભા છે. તેમાંથી એક યુવક ઊંટની પૂંછડી પકડવાનો પ્રયાસ કરે છે,

આ દરમિયાન ઊંટ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ જાય છે અને પોતાના પાછળના પગેથી યુવકને એક જોરદાર લાત લગાવ્યા છે. લાત એટલી જોરદાર હતી કે યુવક જમીન પર ઢળી પડે છે. આ ઘટના બનતા જ ત્યાં ઉભેલા યુવકો પણ ઊંટથી દૂર ભાગી જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થયેલો પડ્યો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલે પોતાના પેજ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 26 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે, જ્યારે ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરી રહ્યા છે કે કરેલા કર્મ ભોગવીને જ જવાનું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*