નરાધમ યુવકે રસ્તાની વચ્ચોવચ માત્ર 16 વર્ષની દીકરીનો જીવ લઇ લીધો, ચાકુથી 19 ઘા કર્યા અને પથ્થરથી માથું ચુંદી નાખ્યું…હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં દિલ્હી(Delhi)માં જાહેરમાં એક નરાધમ યુવકે માત્ર 16 વર્ષની દીકરીનો જીવ લઇ લીધો છે. આ ઘટનાનો એક કાળજુ કંપાવી દેનારો વિડિયો પણ સામે આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર 20 વર્ષીય સાહિલ નામના યુવકે 16 વર્ષની છોકરી ઉપર 19 વખત ધારદાર વસ્તુ વડે અને 6 વખત માથા ઉપર પથ્થર વડે પ્રહાર કરીને જીવ લઇ લીધો છે. પોલીસે આરોપીની આજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ 16 વર્ષની સાક્ષી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

पुलिस ने साहिल को दिल्ली से सटे यूपी के बुलंदशहर से गिरफ्तार किया है। बताया जा रहा है कि वह यहां अपने रिश्तेदारों के यहां छिपा था।

આ ઘટના રવિવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ સૌપ્રથમ સાક્ષીને રસ્તા ઉપર રોકી હતી, ત્યારબાદ તેના ઉપર 19 વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. ત્યાર પછી નરાધમ આરોપીએ છ વખત સાક્ષીના માથા ઉપર પથ્થર વડે પ્રહાર કરીને તેનું માથું ચુંદી નાખ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક અને મૃત્યુ પામેલી સાક્ષી વચ્ચે મિત્રતા હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી સાક્ષીનું મૃતદેહ મળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સાક્ષી રવિવારના રોજ સાંજના સમયે બડે પાર્ટીમાં જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં અચાનક જ સાહીલે તેને રોકી હતી અને પછી ધારદાર વસ્તુ વડે તેના ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સાક્ષીનો જીવ લીધા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આજરોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. હાલમાં તો પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો તમારું મન વિચલિત કરી શકે છે. પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે કે આરોપી યુવક અને મૃત્યુ પામેલી યુવતી રિલેશનશિપમાં હતા. રવિવારના રોજ રાત્રિના સમયે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ યુવતી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં શાહી લે તેના ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*