એક જમાનો હતો ત્યારે મારુતિ સુઝુકી કંપની કારની ખૂબ જ ડિમાન્ડ હતી, બજારમાં જ્યાં જુઓ ત્યાં મારુતિ સુઝુકી કંપનીની જ કાર જોવા મળતી હતી. હવે કંપની એસ.યુ.વી સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવવાના પ્રયાસો કરી રહી છે. મારુતિ આજે શાનદાર ફીચર્સ વાળી કાર બજારમાં વેચી રહી છે, દેશમાં કંપનીના લાખો ગ્રાહકો છે.
શું તમે જાણો છો કે દેશમાં મારુતિ કંપનીની પ્રથમ કાર કોણે ખરીદી હતી ? મારુતિ ની પ્રથમ કાર મારુતિ 800 ના પ્રથમ ખરીદનાર કોણ ? તો તમને જણાવી દઈએ કે નવી દિલ્હીના રહેવાસી હરપાલસિંહ એ મારુતિ સુઝુકી ના હરિયાણા પ્લાન્ટ માંથી નીકળેલી પ્રથમ મારુતિ-800 કાર ખરીદી હતી.
દેશના તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના હાથે કારની ચાવી હરપાલસિંહ ને આપી હતી. 2010 માં હરપાલસિંહ દુઃખદ નિધન થયું હતું, તેમનું નિધન થયું ત્યારે તેમની મારુતિ 800 કાર તેમની પાસે જ હતી, અને કારનો રજીસ્ટર નંબર DIA 6479 હતો.
એક જમાનો હતો ત્યારે મારુતિ સુઝુકી કંપની કારની ખૂબ જ ડિમાન્ડ હતી, બજારમાં જ્યાં જુઓ ત્યાં મારુતિ સુઝુકી કંપનીની જ કાર જોવા મળતી હતી. હવે કંપની એસ.યુ.વી સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવવાના પ્રયાસો કરી રહી છે. મારુતિ આજે શાનદાર ફીચર્સ વાળી કાર બજારમાં વેચી રહી છે, દેશમાં કંપનીના લાખો ગ્રાહકો છે.
શું તમે જાણો છો કે દેશમાં મારુતિ કંપનીની પ્રથમ કાર કોણે ખરીદી હતી ? મારુતિ ની પ્રથમ કાર મારુતિ 800 ના પ્રથમ ખરીદનાર કોણ ? તો તમને જણાવી દઈએ કે નવી દિલ્હીના રહેવાસી હરપાલસિંહ એ મારુતિ સુઝુકી ના હરિયાણા પ્લાન્ટ માંથી નીકળેલી પ્રથમ મારુતિ-800 કાર ખરીદી હતી.
દેશના તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના હાથે કારની ચાવી હરપાલસિંહ ને આપી હતી. 2010 માં હરપાલસિંહ દુઃખદ નિધન થયું હતું, તેમનું નિધન થયું ત્યારે તેમની મારુતિ 800 કાર તેમની પાસે જ હતી, અને કારનો રજીસ્ટર નંબર DIA 6478 હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment