લગ્નમાં ફોટા પાડવાના ચક્કરમાં યુવતી ઊંધા માથે ગટરમાં પડી, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો

ઘણી વખત ઘણા લોકો સાથે એવું બને કે તેઓ કોઈ કામ કરવામાં એટલા ખોવાઈ જાય કે તેમને યાદ નથી રહેતું કે તેમની આસપાસ શું છે. તે કામ કરવા માટે આ લાગણી સકારાત્મક સાબિત થઈ શકે છે, પરંતુ કેટલીક વાર આ વલણ લોકો માટે મુશ્કેલી ઉભી કરવાનું પણ કામ કરે છે.

જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો તે ખૂબ જોખમી પણ સાબિત થાય છે, હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા પોતાનું કામ કરવામાં એટલી મશગુલ હતી કે તેની સાથે ક્યારે એક્સિડન્ટ થઈ ગયું તે તેને ખ્યાલ જ ન રહ્યો. તે બધાની સામે હાસ્યનું પાત્ર બની ગઈ,

સોશિયલ મીડિયા પર કેટલાક અકસ્માતોના આવા વિડિયો છે જેને જોઈને લોકો વાત કરવાનું છોડતા નથી. યુઝર્સ પણ આવા ફની વીડિયો જોવાનું પસંદ કરે છે અને આ વિડીયો એટલા જોરદાર વાયરલ પણ થાય છે. આ વીડિયોમાં એક મહિલાનો આવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોકી જશો.

જ્યારે આ મહિલા ફોટોગ્રાફ્સ લેતી વખતે પાછળ જઈને નાળામાં પડી જાય છે ત્યારે તેને ખુદને પણ આ વાતનો ખ્યાલ નથી આવતો. જોકે કોઈના પડવાની મજાક ન ઉડાવી જોઈએ, પરંતુ આ વિડિયો જોઈને તમે ચોક્કસ હસી પડશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખ્રિસ્તી પરંપરામાં લગ્ન કર્યા બાદ દુલ્હનને વિદાય આપવામાં આવી રહી છે.

એક મહિલા આ ક્ષણોને યાદગાર બનાવવા માટે પોતાના કેમેરામાં કેદ કરી રહી છે. આ મહિલા ફોટોગ્રાફ્સ લેતી વખતે પાછળ જતી રહેતી હતી અને તેના પગ ક્યારે પાછળની ખુલ્લી ગટર તરફ જાય છે તેને ખબર પણ પડતી નથી. પાછળ જવાના કારણે તે અસંતુલિત બની જાય છે

 

View this post on Instagram

 

A post shared by hyderabadi__jaan (@hyderabadi__jaan)

અને ગટરની અંદર ધડાકા સાથે પડી જાય છે. આ ઘટના જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, દુર્ઘટનામાં મહિલા સુરક્ષિત રહી તે સારી વાત છે. ત્યાં હાજર તમામ લોકોએ મહિલાને નાળા માંથી બહાર કાઢવામાં મદદ કરતા જોઈ શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*