પહેલી વખત ચાલતા શીખતું બાળક અચાનક જ કંઈક એવું કરવા લાગ્યું કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

માતા પિતા તેમના બાળકોની તમામ નવી હરકતો કેમેરામાં કેદ કરવા માંગે છે જેથી તેઓ કાયમ માટે યાદ રાખી શકે. તેવી જ રીતે બાળકોને તેમના પ્રથમ પગલાં લેતા જોવું એ પણ દરેક માતા-પિતા માટે હૃદય સ્પર્શી ક્ષણ છે. એક માતા પિતા પોતાના બાળકને આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરવા માંગતા હતા,

ત્યારે જ આ બાળકે એવું કર્યું કે જે તેઓ ક્યારેય વિચારી પણ નહોતા શકતા.ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વિડીયો તમારા ચહેરા પર એક મોટું સ્મિત લાવશે. વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે એક બાળકને તેના માતા-પિતા દ્વારા ચાલવાનું શીખવવામાં આવે છે અને જ્યારે આ બાળક પહેલીવાર પોતાના પગ પર ઉભો રહીને એકદમ આગળ વધે છે,

ત્યારે તે ચાલવા ને બદલે ડાન્સ કરવા લાગે છે. પછી તે ખૂબ જ રસપ્રદ દ્રશ્ય બની જાય છે કારણ કે મોટાભાગના બાળકો કા તો પ્રથમ વખત ચાલતી વખતે ઠોકર ખાય છે અથવા પડી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આ બાળક અચાનક નાચવા લાગે છે, ત્યારે તેના માતા-પિતાને આશ્ચર્યનું કોઈ સ્થાન નથી.

આ વિડીયો જોઈને તમને ઘણો આનંદ થશે, આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને જ્યારથી શેર કરવામાં આવ્યો છે ત્યારથી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ચાર પોઇન્ટ પાંચ મિલિયન થી વધુ વખત જોવામાં આવ્યો છે

 

View this post on Instagram

 

A post shared by Maria Shriver (@mariashriver)

અને દર કલાકે આ સંખ્યા ઝડપથી વધી રહી છે. પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને સેકડો લાઈક અને કોમેન્ટ્સ પણ મળી છે. યુઝર્સ ની પ્રતિક્રિયા જોઈને અંદાજ લગાવી શકાય છે કે બાળકનું આ કૃત્ય જોઈને તેવો કેટલા આશ્ચર્યમાં છે, આ વીડિયોને આઠ લાખ 65 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*