મિત્રો સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ ઘટનામાં બારમાં માળેથી નીચે વડેલી બે વર્ષની માસુમ બાળકીનો એક ડીલેવરી બોય જીવ બચાવ્યો છે.
મળતી માહિતી અનુસાર બે વર્ષની માસૂમ બાળકી રમતા રમતા બાળમાં મારેથી નીચે પડી ગઈ હતી. આ દરમિયાન નીચે ઉભેલા ડીલેવરી બોય બાળકીને ઝાલી લીધી અને તેનો જીવ બચાવી લીધો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ડિલિવરી કોઈની ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો તેના આ કાર્યના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર બાળકોનો જીવ બચાવનાર ડીલેવરી બોયનું નામ nguyen nagos છે. તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર 31 વર્ષીય ડીલેવરી બોય રવિવારના રોજ સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ ગ્રાહકને તેનો સામાન આપવા માટે પોતાની કારમાં રાહ જોઈ રહ્યો હતો.
આ દરમિયાન ડીલેવરી બોયને એક દીકરીનો રડવાનો અવાજ સંભળાય છે. એ કારની બહાર આવીને ઉપર જુએ છે. ત્યારે બારમાં માલકનીમાં એક બાળકી લટકતી જોવા મળી હતી. અને બાળકી નીચે પડવાની તૈયારીમાં જ હતી. ત્યાર પછી તો ડીલેવરી બોય બાળકીને બચાવવા માટે બિલ્ડીંગ ની નજીક એક છાપરા ઉપર ચડી ગયો હતો. થોડીક વાર બાદ અચાનક જ બાળકી બારમાં મળેથી સીધી નીચે પડે છે.
આ દરમિયાન નીચે ઉભેલો ડીલેવરી બોય બાળકીને ઝાલી લે છે અને તેનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટનાને લઈને ડીલેવરી બોય જણાવ્યું કે, મને લાગતું હતું કે હું બાળકીને નહીં બચાવી શકું પરંતુ સદનસીબે બાળકી મારા હાથમાં પડી હતી. જ્યારે તે મારા હાથમાં આવી ત્યારે તે ખૂબ જ ઉજાગ્રસ્ત થઈ ગઈ હતી અને જેથી હું ખૂબ જ ડરી ગયો હતો.
😱¡HEROICA ATRAPADA!👏
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM
— Unicanal (@Unicanal) March 1, 2021
આ પછી બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે ડીલેવરી બોયની બહાદુરીના કારણે એક બે વર્ષની બાળકીનો જીવ બચી ગયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર unicanal નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો એ જોયો છે અને 6,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં ડિલિવરી બોયના કામની વાહ-વાહ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment