સુરતમાં સાયકલ ચલાવતા નાનકડા બાળકની એક ભૂલે માતા-પિતાને દોડતા કરી નાખ્યા…નબળા હૃદય વાળા વિડીયો ન જુઓ તો વધુ સારું…

સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક એવી ઘટના બની કે વીડિયો જોઈને ભલભલા લોકોનું કાળજું ધ્રુજી ઉઠ્યું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાં પોતાની ધુનમાં સાયકલ ચલાવતા એક નાનકડા એવા બાળક સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે તેના માતા-પિતા દોડતા થઈ ગયા હતા.

વિગતવાર વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કિરણપાર્ક સોસાયટીમાં એક નાનકડો એવો બાળક પોતાની એક અલગ મોજમાં જ સોસાયટીમાં સાઇકલ ચલાવી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન બાળકની એક નાનકડી એવી ભૂલના કારણે તેની સાથે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ સમગ્ર અકસ્માતની ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો એવો બાળક સાયકલ ચલાવતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન સાયકલ ચલાવતી વખતે તે બમ્પર કુદાવાનો પ્રયાસ કરે છે. પરંતુ બાળકની એક નાનકડી એવી ભૂલના કારણે તે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બમ્પર કુદાવાના પ્રયાસમાં બાળક ઉંધા માથે રોડ પર પડે છે. જેના કારણે બાળક ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ સોસાયટીના આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. આ હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

આ અકસ્માતની ઘટનામાં નાનકડા એવા બાળકના મોઢાના ભાગે ગંભીર પહોંચી છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*