મિત્રો હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહે છે. જ્યારે લગ્નમાં દીકરીને વિદાય આપવાનો સમય આવે ત્યારે વાતાવરણ એકદમ ભાવુક બની જતું હોય છે. આ સમય એવો હોય છે કે ભલભલા કઠણ કાળજાના લોકો પણ પીગળી જતા હોય છે. તમે લગ્નના ઘણા અવારનવાર વિડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે.
અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણી આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બહેનના લગ્નમાં ભાઈ-બહેનનો અનોખો પ્રેમ જોઈને તમે પણ રડી પડશો.
વાયરલ થયેલા ઓડીયોમાં તમે જોઈ શકો છો કે, બહેનની લગ્નની વિધિઓ ચાલી રહી છે. આ દરમિયાન વિકલાંગભાઈ પોતાની બહેનના માથામાં કંઈક લગાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બેહેને પોતાના વિકલાંગભાઈને જોઈને ચોધાર આસુએ રડી પડે છે. આ દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતા.
વર્ષો સુધી પોતાના વિકલાંગભાઈની સેવા કર્યા બાદ જ્યારે બહેનને સાસરે જવાનું દિવસ આવ્યો ત્યારે પોતાના વિકલાંગભાઈને જોઈને બહેને પોતાના આંસુ રોકી શકતી નથી અને રડી પડે છે. આ અતિ ભાવુક કરી દે તેવા દ્રશ્યોનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નની એક વિધિ ચાલી રહી છે. ત્યારે વિકલાંગભાઈ પોતાની બહેન પાસે આવે છે. આ દરમિયાન બહેન વિકલાંગ ભાઈને જોઈને પોતાના આંસુ રોકી શકતી નથી. ત્યારબાદ બહેન પોતાના ભાઈને પોતાની બાજુમાં બેસાડે છે અને પ્રેમથી તેની પેટ પર અને તેના મોઢા ઉપર હાથ ફેરવે છે.
View this post on Instagram
અને પોતાના ભાઈનો માસુમ ચહેરો જોઈને બહેન રડી પડે છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર patelsamaj.in નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment