જીમમાં કસરત કરતી વખતે પોલીસ કોન્સ્ટેબલ સાથે કંઈક એવું બન્યું કે, તડપી તડપીને મોત… જુઓ મૃત્યુનો લાઈવ વીડિયો…

હાલમાં બનેલી એક ચોકાવનારી કિસ્સા સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાના વિડીયો જોયા હશે જેમાં રમતા રમતા, ડાન્સ કરતા કરતા અથવા તો જીમ કરતા કરતા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જિમમાં કસરત કરતી વખતે 24 વર્ષના પોલીસ કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ થયું છે.

સમગ્ર અકસ્માતની ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના હૈદરાબાદ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર હૈદરાબાદના આસિફ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલનું જીમમાં કસરત કરતી વખતે મોત થયું હતું.

મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ વિશાલ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. વિશાલ જીમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો અને ત્યારબાદ થોડીક વાર પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર વિશાલ વર્ષ 2020 માં બેચમાં કોન્સ્ટેબલનો રેન્ક મેળવ્યો હતો અને તે આસિફ નગર પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો. વિશાલ જ્યારે જીમમાં કસરત કરી રહ્યો હતો, ત્યારે તેનું મૃત્યુ થયું હતું. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વિશાલ જીમમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે. કસરત કર્યા બાદ તે એક મશીનને ટેકો દઈને ઉભેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વિશાલ ત્યાં ઢળી પડે છે. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી. આ ઘટનામાં પણ જીમમાં કસરત કરતા ડોક્ટરનું અચાનક જ મોત થયું હતું. તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*