સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વારંવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા ઈમોશનલ વિડીયો સામે આવતા હોય છે. જેમ જોઈને આપણી આંખો પણ ભીની થઈ જતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દે કે બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ વિશ્વમાં સૌથી અનોખો અને વિશેષ છે.
મિત્રો પિતા કોઈ દિવસ પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ બતાવતા નથી પરંતુ હકીકતમાં પિતા પોતાના જીવ કરતાં પણ વધારે પોતાના દીકરાને પ્રેમ કરતા હોય છે. ત્યારે હાલમાં બાપ-દીકરાના અદભુત પ્રેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એમાં બાપ દીકરાની જુગલબંધી જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વાયરલ થઈ રહેલો ઘડીયો 75 વર્ષના દીકરા અને 105 વર્ષના પિતાનો છે. બાપ દીકરાનો અદભુત પ્રેમ જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ભાવુક થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, 75 વર્ષનો દીકરો 105 વર્ષના પિતાને ગીત સંભળાવતો જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 105 વર્ષના પિતા પથારીમાં ચાદર ઓઢીને સૂતેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમનો 75 વર્ષનો દીકરો તેમની બાજુમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. દીકરો સૌ પ્રથમ પોતાના પિતા સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે અને પછી સીટી પણ વગાડવા લાગે છે.
ત્યાર પછી દીકરો પોતાના પિતાને કહે છે કે “હું ગીતની ધૂન પર સીટી વગાડીશ અને તમારે જણાવવાનું છે કે આ કયું ગીત છે?” ત્યાર પછી પથારીમાં સૂતેલા પિતા દીકરાની સીટી સાંભળીને તેને ગીતનું નામ જણાવે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Father is 100+, son is 75. Can the coming generation sustain such relationships 🙏 pic.twitter.com/QHhcqBSOnC
— Tweet-today🇮🇳 (@goodpersonSrini) February 16, 2023
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @goodpersonsrini નામના આઈડી માં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે અને કોમેન્ટ બોક્સમાં લોકો બાદ દીકરાના અદભુત પ્રેમ વિશે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment