આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં ત્રણ મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પાંચેય મિત્રો કારમાં સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન રસ્તા ઉપર રહેતીથી ભરેલું ડમ્પર ઉભું હતું. આ દરમિયાન પાછળથી ઝડપથી આવતીકાલ ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. આ કારણોસર કારમાં સવારે ત્રણ મિત્રોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના શામલીમાં બુધવારના રોજ રાત્રિના સમયે બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એક જ ગામના ત્રણ યુવકોના મૃત્યુ થતા મૃતક યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાંચેય મિત્રો કાર લઈને લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
મોડી રાત્રે લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા રહેતીથી ભરેલા ડમ્પરની પાછળ ઝડપી કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.
જ્યારે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં આદિલ, ટોની અને શાદિક નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે મિત્રો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે પાંચેય યુવકોને કારમાંથી બહાર કાઢી હતા. ત્યારે ત્રણ યુવકોના મોત થઈ ગયા હતા અને બે યુવકો શ્વાસ લઈ રહ્યા હતા. તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment