મુકેશ અંબાણીની ધર્મપત્ની નીતા અંબાણીના આ વિમાનની સુવિધાઓ આગળ આપણું ઘર પણ પડશે નાનું… 230 કરોડના આ વિમાનની સુવિધાઓ સાંભળીને તમે પણ…

મિત્રો તમે બધા દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ માના એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના ધર્મ પત્ની નીતા અંબાણી હંમેશા પોતાની આલિશાન લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.

નીતા અંબાણી દુનિયાની સૌથી અમીર મહિલાઓમાંથી એક છે અને તેઓ એક પાવરફુલ બિઝનેસવુમન પણ છે. નીતા અંબાણી પોતાના અલગ અંદાજના કારણે ઘણી વખત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે ખૂબ જ શોખીન પણ છે.

ત્યારે આજે આપણે નીતા અંબાણીની મોંઘી મોંઘી વસ્તુઓમાંની સૌથી મોંઘી એક વસ્તુ વિશે વાત કરવાના છીએ. 57 વર્ષીય નીતા અંબાણી આમ તો 8 કરોડ રૂપિયાની BMW કારમાં ફરે છે. પરંતુ પોતાના લાંબા સફર માટે તેમની પાસે એક પ્રાઇવેટ જેટ પણ છે. આ પ્રાઇવેટ છે નીતા અંબાણીને તેમના પતિ મુકેશ અંબાણીએ ગિફ્ટ આપ્યું હતું.

2007માં નીતા અંબાણીના 44 માં જન્મદિવસના દિવસે મુકેશ અંબાણીએ એક આલિશા પ્રાઇવેટ જેટ પોતાની પત્નીને ગિફ્ટમાં આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતા અંબાણીને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. મળતી માહિતી અનુસાર તે સમયે તેની કિંમત 230 કરોડ રૂપિયા હતી.

આ પ્રાઇવેટ જેટની અંદર એક સાથે 10 થી 12 વ્યક્તિઓ સફર કરી શકે છે. આ પ્રાઇવેટ જેટની અંદર દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે. પ્રાઇવેટ જેટની અંદર આરામનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ જેટની અંદર બાથરૂમ સાથે માસ્ટર બેડરૂમ પણ છે.

ઉપરાંત ગેમિંગ મ્યુઝિક અને સેટેલાઈટ સહિતની તમામ સુવિધાઓ જેટલી અંદર ઉપલબ્ધ છે. આ ઉપરાંત જેટમાં બેસેલા લોકોનું મનોરંજન થાય તે માટેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલું છે. મોટા મોટા ઘરમાં જેવી સુવિધાઓ હોય તેવી જ સુવિધાઓ આ એક પ્રાઇવેટ જેટની અંદર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*