લગ્નમાં સ્ટેજ પર ચડીને ડાન્સ કરતી મહિલાનું અચાનક જ કરુણ મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

હાલમાં બનેલી એક ચોકાઆવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્ટેજ પર ડાન્સ કરતી મહિલાઓમાંથી એક મહિલાનું અચાનક જ ડાન્સ કરતાં કરતાં મોત થયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે, સ્ટેજ પર ડાન્સ કરતી એક મહિલા અચાનક જ ત્યાં જ ઢળી પડે છે. થોડાક સમય બાદ તેનું દર્દનાક મોત થયું હતું. આ ચોકાવનારી ઘટના બુધવારના રોજ રાત્રિના સમયે બની હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં બની હતી. અહીં બુધવારના રોજ લગ્નના એક કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે 60 વર્ષની મહિલા અચાનક જ ઢળી પડી હતી. ત્યારબાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર અચાનક જ મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેનું કારણ મોત થયું છે. બખારી ગામના રહેવાસી પરિવારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્નમાં મહિલા સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેટલીક મહિલાઓ સ્ટેજ પર ચડીને ડાન્સ કરી રહી હતી. આ દરમિયાન સ્ટેજ પર ચડીને ડાન્સ કરી રહેલ 60 વર્ષની મહિલા અચાનક જ ડાન્સ કરતી કરતી સ્ટેજ પર ઢળી પડી હતી. આ ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

ત્યારબાદ ત્યાં હાજર આસપાસના લોકો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર કોઈ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મહિલાનો મૃત્યુ થતાં જ લગ્નની ખુશીઓમાં માતમ ફેરવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*